અંકલેશ્વરમાં જીઆઈડીસીમાં રહેતા પરિવારની એક પરિણીતા પોતાના બે બાળકો સાથે ઘર છોડીને ક્યાંક ગુમ થઈ જતા પરિવારજનો ભારે ચિંતાગ્રસ્ત
કોમલ ભાનુશાળી ઉં.વ.30 પોતાના બાળકો દિકરી નિશિકા ઉ.વ.7 તથા દિકરો આદિત્ય ઉ.વ.4 સાથે તારીખ 20મી નવેમ્બર ગુરુવારના રોજ બપોરના સમય પછી ઘરેથી ક્યાંક જતા રહ્યા
/connect-gujarat/media/media_files/2026/01/03/amreli-2026-01-03-14-02-48.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/30/ankleshwar-2025-11-30-15-11-09.jpg)