ભરૂચ : એમ.કે.કોમર્સ કોલેજનો 14મો વાર્ષીક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, વિદ્યાર્થીઓએ વિવિધ નૃત્ય કૃતિઓ રજૂ કરી...
MK કોમર્સ કોલેજનો 14મો વાર્ષીક સાંસ્કૃતિક કાર્યક્રમ અને ઈનામ વિતરણ સમારોહ આચાર્ય ડો. વી.એન.જોષીના માર્ગદર્શન હેઠળ કોલેજ કેમ્પસમાં યોજાયો હતો.