ભરૂચઅંકલેશ્વર શહેરના કસાઈવાડ ખાતે એક મકાનમાં આગથી અફરાતફરીનો માહોલ સર્જાયો આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર લાશ્કરો ફાયર ટેન્ડર સાથે દોડી આવીને આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો, સદનસીબે આગમાં કોઈ જાનહાની ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો By Connect Gujarat Desk 19 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn