ગીર સોમનાથ:મનોદિવ્યાંગ બાળકોએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું
મનોદિવ્યાંગ મહેમાનોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તેમનું અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ તેઓને ટ્રસ્ટની દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓ અંતર્ગત ઇલેક્ટ્રિક ગોલ્ફ કાર્ટમાં મંદિરમાં લવાયા હતા.
/connect-gujarat/media/media_files/2025/09/30/kalrav-school-bharuch-2025-09-30-16-54-34.jpg)
/connect-gujarat/media/media_files/2024/11/26/SyxRkLhGFMW8d6IJp9YI.jpeg)