અંકલેશ્વર : મીરાનગરની મોબાઈલ રીપેરીંગ શોપમાંથી શંકાસ્પદ ચોરીના મોબાઈલ સાથે 1 ઈસમની ધરપકડ
પોલીસને બાતમી મળી હતી કે, મીરાનગરમાં મોબાઈલ રીપેરીંગની દુકાનમાં શંકાસ્પદ ચોરીના મોબાઈલ લે-વેંચ કરવાનો વેપલો ચાલે છે.
પોલીસને બાતમી મળી હતી કે, મીરાનગરમાં મોબાઈલ રીપેરીંગની દુકાનમાં શંકાસ્પદ ચોરીના મોબાઈલ લે-વેંચ કરવાનો વેપલો ચાલે છે.
સુરતમાં મોબાઈલ ચોર બેફામ પૂણા વિસ્તારમાં આવેલ પાન સેન્ટરમાં ચોરી માલિકની નજર ચૂકવી મોબાઈલની ચોરી કરાય
પગપાળા જતા લોકોના મોબાઈલ આંચકી લેતી તેમજ રહેણાંક વિસ્તારમાં મોબાઇલની ચોરી કરતી ગેંગને પલસાણા પોલીસે દબોચી લીધી હતી.