ભરૂચ : આધુનિક સવલતો ધરાવતી કાશી માઁ બાળકોની હોસ્પિટલનો શુભારંભ, બાળકોને લગતા તમામ રોગનો થશે ઈલાજ...
ભરૂચ શહેરમાં નવજાત શિશુ તેમજ બાળકોના તમામ પ્રકારના રોગના ઈલાજ માટે અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી કાશી માઁ હોસ્પિટલનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.
/connect-gujarat/media/media_files/2025/10/30/scgl-sj-2025-10-30-12-37-07.jpeg)
/connect-gujarat/media/post_banners/dd25b983d2eef0da0b1f13ab255917176ce1548e3388e5b8343f75e4c6cffa47.jpg)