અંકલેશ્વર: હાંસોટ રોડ પર નિર્માણ પામેલ મોઢેશ્વરી માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ
અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર શ્રી મોઢ ઘાંચી સમસ્ત પંચ ચૌટા બજાર અંકલેશ્વર દ્વારા નવ નિર્મિત મોઢેશ્વરી માતાજીના મંદિરના ચાર દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
/connect-gujarat/media/media_library/vi/jUQQFMblD_Y/hqdefault.jpg)
/connect-gujarat/media/media_files/2025/02/07/Tcq6KYUhSe2faZ68HWaN.jpg)