Home > moive
You Searched For "Moive"
સુરેન્દ્રનગર: ભાજપ મહિલા મોરચા દ્વારા યુવતીઓને ધ કેરાલા સ્ટોરી ફિલ્મ નિ:શુલ્ક દર્શાવાય,મોટી સંખ્યામાં યુવતીઓએ ફિલ્મ નિહાળી
27 May 2023 6:11 AM GMTજિલ્લા ભાજપના મહિલા મોરચા દ્વારા યુવતીઓને ધ કેરલા સ્ટોરી ફિલ્મ નિશુલ્ક દર્શાવવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં યુવતીઓ જોડાય હતી.
શું શાહરૂખ ખાન અને કાજોલની જોડી ફરી સ્ક્રીન પર જોવા મળશે? અભિનેત્રીએ કહી આ વાત
7 Dec 2022 6:30 AM GMTબોલિવૂડ અભિનેત્રી કાજોલ ફિલ્મ સલામ વેંકી સાથે બે વર્ષના લાંબા ગાળા બાદ સ્ક્રીન પર વાપસી કરી રહી છે.
બોક્સ ઓફિસ પર ધમાલ મચાવનાર "પોન્નિયિન સેલ્વન" આમાં જાણો ચોલ સામ્રાજ્યનો ઈતિહાસ
7 Oct 2022 7:04 AM GMTએક ફિલ્મ હાલમાં સમગ્ર દેશમાં પૂરજોશમાં છે. ફિલ્મ નિર્દેશક મણિરત્નમ દ્વારા નિર્દેશિત આ પિક્ચર માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ સારું પ્રદર્શન કરી રહ્યું...
ઐશ્વર્યા રાય અને હૃતિક રોશન થિયેટરોમાં ટકરાશે, એક જ દિવસે રિલીઝ થશે બે મોટા બજેટની ફિલ્મો
7 Sep 2022 7:31 AM GMTહૃતિક રોશનની ફિલ્મ 'વિક્રમ વેધા' અને ઐશ્વર્યા રાય અભિનીત ફિલ્મ 'પોનીયિન સેલવાન' બંને આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મો છે.
અમિતાભ બચ્ચન અને રશ્મિકા મંદાન્નાની ફિલ્મ 'ગુડ બાય'નો ફર્સ્ટ લૂક થયો રિલીઝ, આ રીતે હશે ફિલ્મની સ્ટોરી
3 Sep 2022 9:59 AM GMTThe first look of Amitabh Bachchan and Rashmika Mandanna's film 'Good Bye' has been released, this is how the story of the film will be.
આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'એ વિદેશમાં સારી કમાણી કરી, વિશ્વભરમાં કલેક્શન 125 કરોડને પાર
23 Aug 2022 6:41 AM GMTબોલિવૂડ અભિનેતા આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા ભલે સ્થાનિક બોક્સ ઓફિસ પર સારી કમાણી નથી કરી રહી હોય, પરંતુ ફિલ્મે વિદેશમાં યોગ્ય કલેક્શન કર્યું છે.
ગંગુબાઈ કાઠિયાવાડી: આલિયા ભટ્ટે સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં કામ કરવા આ રીતે પોતાને તૈયાર કરી
12 Feb 2022 6:44 AM GMTઆલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી ટૂંક સમયમાં દર્શકો સામે આવવાની છે. આલિયાએ આ પાત્રને પડદા પર જાદુઈ બનાવવા માટે ઘણી મહેનત કરી છે.