ગુજરાત આ વર્ષે ચોમાસું કેવું રહેશે?: 50થી વધુ આગાહીકારોએ એકસાથે કરી વરસાદની આગાહી આકાશમાં જે ગર્ભ બંધાઈ છે તેને લઈને પણ કોઠાસૂઝ મુજબ આગાહીકારો દ્વારા આ વર્ષે આગાહી કરવામાં આવી By Connect Gujarat 24 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn