ગુજરાત કચ્છ : ઉનાળાના આરંભે જ લોકો પરસેવે રેબઝેબ થયા, હજુ 2 દિવસ રહેશે હિટવેવ... રાજ્યમાં સૌથી વધુ ગરમી હાલ કચ્છ જિલ્લામાં પડી રહી છે. ઉનાળાના આરંભે જ ગરમીનો પારો 40 ડીગ્રીએ પહોંચી જતા લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. By Connect Gujarat 14 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn