દેશના સૌથી લાંબા ધોધમાંથી એક આ ધોધ પણજીથી છે 60 કિમી દૂર
જો તમે શિયાળામાં આરામ અને સાહસિક પ્રવાસનું આયોજન કરી રહ્યાં છો, તો આ વખતે ગોવાની રાજધાની પણજીથી માત્ર 60 કિલોમીટર દૂર સ્થિત આ સુંદર ધોધની સફરનો પ્લાન બનાવો. આ ધોધનો સુંદર નજારો જોઈને તમારો બધો થાક ઉતરી જશે.