Connect Gujarat

You Searched For "motorcycle"

ભરૂચ : ઝઘડીયા-રાજપારડીના ચાર રસ્તા નજીક ઊભેલી ટ્રક પાછળ મોટરસાયકલ ભટકાતાં પતિ-પત્નીનું મોત...

20 March 2024 11:51 AM GMT
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ચાર રસ્તા નજીક વધુ એક અકસ્માતમાં બાઇક સવાર પતિ-પત્નીના મોત નીપજ્યાં હતા.

ગરબાડા : કપડાં ધોઈને પરત ફરી રહેલી 25 વર્ષીય મહિલા લૂંટાઈ: મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા લૂંટારૂઓ સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી ફરાર

18 April 2022 5:36 PM GMT
લૂંટનો ભોગ બનનાર મહિલાએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ગરબાડા પોલીસે બોલો દાખલ કરવાની તજવીજ હાથ ધરી.

સુરેન્દ્રનગર : LCB પોલીસે મોટરસાયકલ ચોરી કરનાર ત્રણ આરોપીને 3.65 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા

13 April 2022 4:30 PM GMT
સુરેન્દ્રનગર જીલ્લા સહિત અનેક જગ્યાએ મોટરસાયકલ ચોરી કરનાર ટોળકીના ત્રણ આરોપીઓને પોલીસે રૂ. 3.65 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા