દુનિયા રશિયાની વિયેતનામ સાથે પણ નિકટતા વધી, એનર્જી, ગેસ સહિતના અનેક કરાર થયા ઉત્તર કોરિયા બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ગુરુવારે બે દિવસની મુલાકાતે વિયેતનામ પહોંચ્યા હતા. By Connect Gujarat 21 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત આણંદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવ્યા સારસા ગામની મુલાકાતે, લોકોની રજૂઆતો અને પ્રશ્નો સાંભળ્યા... રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ આણંદ જિલ્લાના સારસા ખાતે સ્વાગતની કોઈ જ ઔપચારિકતા વિના ગ્રામજનો સાથે સીધો જ સંવાદ સાધ્યો હતો. By Connect Gujarat 14 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પંચમહાલ : ભારે પવન સાથેના વરસાદથી વેજમા ગામે 7 મકાનોને નુકશાન મોરવા હડફ તાલુકાના વેજમા ગામે ભારે પવન સાથે વરસેલા વરસાદથી 7 જેટલા મકાનોને નુકશાન પહોચતા ધારાસભ્ય નિમિષા સુથારએ તાલુકા વિકાસ અધિકારીને સાથે રાખીને ગામની મુલાકાત લીધી હતી. By Connect Gujarat 13 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલ કાશ્મીરની મુલાકાત લેવા માટે ઉનાળો શ્રેષ્ઠ, આ જગ્યાઓ જોવાની ભુલશો નહીં પૃથ્વી પરનું સ્વર્ગ કહેવાતા કાશ્મીરની સુંદરતા શબ્દોમાં વ્યક્ત કરવી શક્ય નથી. તેને જોવા માટે તમારે એકવાર અહીં આવવું જ જોઈએ. આ રાજ્ય તેની પ્રાકૃતિક સુંદરતાથી લોકોને આકર્ષે છે. By Connect Gujarat 06 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn