પીએમ મોદીએ મુલાયમ સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- તેઓ ઈમરજન્સી દરમિયાન લોકશાહીના મુખ્ય સૈનિક હતા
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવનું 82 વર્ષની વયે નિધન થયું.મુલાયમ સિંહે સોમવારે સવારે 8:15 કલાકે અંતિમ શ્વાસ લીધા.
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવનું 82 વર્ષની વયે નિધન થયું.મુલાયમ સિંહે સોમવારે સવારે 8:15 કલાકે અંતિમ શ્વાસ લીધા.
સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવનું નિધન થયું છે. તેમણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવની તબિયત નાજુક