Connect Gujarat

You Searched For "Mumbai News"

વિદ્યા બાલનનો 'જલસા'નો ફર્સ્ટ લૂક આવ્યો સામે, જાણો અભિનેત્રી ક્યાં રોલમાં જોવા મળશે..?

28 Feb 2022 6:50 AM GMT
વિદ્યા બાલન અને શેફાલી શાહ સ્ટારર ફિલ્મ જલસાની બંને અભિનેત્રીઓનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે.

યામી ગૌતમના વોર્ડરોબમાં એવા ડ્રેસો કે જેને દરેક છોકરી ચોરી કરવા માંગશે

25 Feb 2022 7:41 AM GMT
યામી ગૌતમ તેના અભિનયની સાથે-સાથે ફિલ્મોમાં સુંદરતાના કારણે પણ ચાહકોની પ્રિય રહે છે.

નવાબ મલિકની ધરપકડના વિરોધમાં મહાવિકાસ આઘાડીનું પ્રદર્શન, ભાજપે રાજીનામાની માંગ કરી

24 Feb 2022 9:06 AM GMT
મની લોન્ડરિંગ અને દાઉદ ઈબ્રાહિમ સાથે કનેક્શનના આરોપમાં મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકની ધરપકડ

'વિક્રમ વેધ'માં આ રીતે દેખાશે સૈફ અલી ખાન, રિતિક રોશને કરી મોટી વાત, જાણો અભિનેતાએ શું ટ્વીટ કર્યું.?

24 Feb 2022 6:44 AM GMT
વિક્રમ વેધા આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાં સામેલ છે. આ ફિલ્મમાં હૃતિક રોશન અને સૈફ અલી ખાન પહેલીવાર સાથે જોવા મળશે.

ઠગ સુકેશ ચંદ્રશેખર કેસમાં EDનો ખુલાસો, આ અભિનેત્રીઓને પણ મળી હતી મોંઘી ભેટ મળી

23 Feb 2022 12:38 PM GMT
ઠગ સુકેશ ચંદ્રશેખરના મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટો ખુલાસો કર્યો છે,

'ગંગુબાઈ કાઠિયાવાડી'નું શીર્ષક બદલવાની માંગ કરતી બોમ્બે હાઈકોર્ટમાં પિટિશન, આજે થશે સુનાવણી

23 Feb 2022 7:44 AM GMT
સંજય લીલા ભણસાલીની ગંગુબાઈ કાઠિયાવાડીની રિલીઝ પહેલા જ એક મોટો કાનૂની વિવાદ ઉભો થયો છે.

શાહરુખના પગલે ચાલવા તૈયાર છે આર્યન ખાન, આ કામથી જીતશે ચાહકોનું દિલ

22 Feb 2022 9:40 AM GMT
બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાને સિને જગતમાં પોતાનો સિક્કો જમાવી દીધો છે. હવે તેના પુત્ર આર્યન ખાનનો વારો છે.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વર્સોવા અને બોરીવલીમાં કાસ્ટિંગ ડિરેક્ટર સહિત 4 લોકોની કરી ધરપકડ

22 Feb 2022 6:16 AM GMT
મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચે મંગળવારે અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા સાથે સંબંધિત પોર્નોગ્રાફી કેસમાં મોટો દરોડો પાડ્યો હતો.

બિગ બોસના 11નાં આ સ્પર્ધકે ઈસ્લામ માટે બોલિવૂડ છોડવાની જાહેરાત કરી, કહ્યું- હું હંમેશા હિજાબ પહેરીશ

21 Feb 2022 10:57 AM GMT
કર્ણાટકના શિવમોંગાથી શરૂ થયેલા આ વિવાદની આગ એક પછી એક તમામ રાજ્યોમાં ફેલાઈ રહી છે.

કરીના-સૈફના પુત્ર જેહનો આ ડાન્સ વીડિયો થયો વાયરલ, ક્યુટનેસ જોઈને લોકો થયા દિવાના

21 Feb 2022 8:38 AM GMT
સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનો નાનો પુત્ર જહાંગીર અલી ખાન આજે પોતાનો પહેલો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

દાદા સાહેબ ફાળકે એવોર્ડની જાહેરાત: પુષ્પા ફિલ્મ ઓફ ધ યર, શેરશાહ બેસ્ટ ફિલ્મ

21 Feb 2022 7:30 AM GMT
રવિવારે મુંબઈમાં વર્ષ 2022ના દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું.

આલિયા ભટ્ટે 'ગંગુબાઈ કાઠિયાવાડી'માં પોતાના પાત્ર વિશે ઊંડાણમાં કરી વાત

20 Feb 2022 10:27 AM GMT
આલિયા ભટ્ટે ફિલ્મમાં તેના પાત્રની તૈયારી અને દિગ્દર્શક સંજય લીલા ભણસાલી સાથે કામ કરવાના અનુભવ વિશે વિશેષ વાતચીત કરી છે.