એનિમલ ફર્સ્ટ લુક આઉટ : લોહીથી લથપથ રણબીરની ભયંકર સ્ટાઈલ
નવા વર્ષ નિમિત્તે રણબીર કપૂરે ચાહકોને એક ખાસ ભેટ આપી છે. જી હાં, રણબીરની મોસ્ટ અવેટેડ આવનારી ફિલ્મ એનિમલનો ફર્સ્ટ લૂક રિલીઝ થઈ ગયો છે.
નવા વર્ષ નિમિત્તે રણબીર કપૂરે ચાહકોને એક ખાસ ભેટ આપી છે. જી હાં, રણબીરની મોસ્ટ અવેટેડ આવનારી ફિલ્મ એનિમલનો ફર્સ્ટ લૂક રિલીઝ થઈ ગયો છે.
મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં આયોજિત સમારોહમાં મુંબઈ સ્થિત જોડિયા બહેનોએ એક જ વ્યક્તિ સાથે અસામાન્ય વ્યવસ્થામાં લગ્ન કર્યા છે,
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના મલાડ વિસ્તારના જનકલ્યાણ નગર વિસ્તારમાં આવેલી એક ઈમારતમાં આજે આગ ફાટી નીકળી હતી.
સિંગર જુબિન નૌટિયાલ ગુરુવારે પોતાના ઘરની સીડી પરથી પડી ગયો હતો. તેની કોણી તૂટી ગઈ છે અને પાંસળીમાં ઈજા થઈ છે.