ગુજરાતજુનાગઢ : મનપાના નવા મેયર સામે ખુદ ભાજપમાં જ બળવો, દલિત નગરસેવકોની રાજીનામાની ચીમકી જુનાગઢ મહાનગરપાલિકામાં વાલ્મિકી સમાજના મહિલાને મેયર બનાવવામાં આવતાં દલિત સમાજના કોર્પોરેટરોએ વિરોધ નોંધાવતાં ભાજપમાં બળવાની સ્થિતિ સર્જાય છે. By Connect Gujarat 01 Feb 2022 16:04 ISTShare Twitter Share Whatsapp LinkedIn