ભરૂચ : રોજમદાર કર્મચારીનું ફરજ પર મોત થતાં વિપક્ષને સાથે રાખી પરિજનોએ કરી પાલિકા કચેરીએ સહાયની માંગ…
નગરપાલિકાના વોટર વર્કસના રોજમદાર કર્મચારી શંભુ વસાવા શહેરના સોનેરી મહેલ પાણીની ટાંકી ખાતે ફરજ પર હતા. જોકે, તેઓની તબિયત બગડતા તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.
/connect-gujarat/media/media_files/2025/02/10/S1kf8BCt0z2rvuejYLnA.jpeg)
/connect-gujarat/media/media_files/2025/01/27/oSi288ksEwYupgcAGQHk.jpeg)