ભરૂચ: ઝઘડિયાના વઢવાણા ગામે જમીનનું ધોવાણ થતા બે મકાન નર્મદા નદીમાં ધસી પડતા પરિવારોએ છત ગુમાવી
અસરગ્રસ્ત મકાન માલિકોએ સરકાર પાસે આવાસ યોજના માંથી મકાન તેમજ બીજી કોઈ અન્ય સહાય મળે તેવી માંગ કરી હતી,અને હાલ પૂરતી તેઓના રહેવાની વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી
/connect-gujarat/media/media_files/2025/05/24/Dio0x1ScfUhWwW2Ih7DY.jpeg)
/connect-gujarat/media/media_files/jE5s6XVs7WAoON8hMqfL.jpg)
/connect-gujarat/media/post_banners/99b98bda44bfaa6ef9face2ae7905b18dfdb76e6de5aefb0a1d532d8cf87282a.jpg)