ભરૂચ : અમદાવાદના નરોડામાં થયેલ અનુસૂચિત જાતિની મહિલાના હત્યાના બનાવથી સમાજમાં રોષ...
અનુસૂચિત જાતિની મહિલાના હત્યાના બનાવમાં ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો દ્વારા જંબુસર પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
/connect-gujarat/media/media_files/2025/04/20/IAguhhjgzc1dHvZ0JpWS.jpeg)
/connect-gujarat/media/post_banners/496b39b37e5501343ac8e7f0a77bafc6da07d3e24dd1a9bb65ef58a97611e74f.jpg)