જામનગરના "મૂન સાઇન્ટિસ્ટ" : NASAના ડેટાના આધારે ચંદ્રની જમીન પર કરશે સંશોધન...
જામનગર શહેરની યુવતી અમેરિકાના ન્યુયોર્ક યુનિવર્સિટીમાં પસંદગી થતાં ચંદ્ર પર સંશોધન કરશે. નાસાના ડેટાના આધારે ચંદ્રની જમીન પર કેવા પ્રકારના ખનીજ તત્વો છે, તે જાણવાનો પ્રયત્ન કરવામાં આવશે.
/connect-gujarat/media/post_banners/e64c950c3b32c7ef655ac58e16fa88690d651b3698103044139f9b1f6a937442.webp)
/connect-gujarat/media/post_banners/606d8c334ccb7c809b42036eb404219a4b72415098095ec6e2ac179a409005e5.jpg)