ગુજરાત નવસારી : બુલેટ ટ્રેન, એક્સપ્રેસ હાઈવે અને હવે, પાવર ગ્રીડ પ્રોજેક્ટ.. જમીન સંપાદનમાં ફેર વિચારણાની ખેડૂતોની માંગ... પાવર ગ્રીડની લાઈન ખેતીવાડી વિસ્તારમાંથી ન લઈ જઈ દરિયા કિનારા વિસ્તારમાંથી લઈ જવાની માંગ સાથે ખેડૂતો આંદોલનના માર્ગે ઉતર્યા છે. By Connect Gujarat 20 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn