દેશછત્તીસગઢમાં નક્સલી હુમલામાં બે જવાન શહીદ નક્સલીઓએ આ આઈઈડી બ્લાસ્ટ બીજાપુર જિલ્લાના મંડમિરકાના જંગલમાં કર્યો હતો.સુરક્ષા દળના જવાનો ઓપરેશનથી પાછા ફરતી વખતે નક્સલીઓએ સુરક્ષા દળ ને નિશાન બનાવતા આઈઈડી બ્લાસ્ટ કર્યો By Connect Gujarat 18 Jul 2024 13:32 ISTShare Twitter Share Whatsapp LinkedIn