NCERTએ ધો.12ના પુસ્તકમાંથી ગુજરાત રમખાણો અને બાબરી ધ્વંસ સહિતના પ્રકરણો કર્યા દૂર
નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ ધોરણ 12 ની પોલિટિકલ સાયન્સ બુકમાં ઘણા ફેરફારો કર્યા છે.
નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ ધોરણ 12 ની પોલિટિકલ સાયન્સ બુકમાં ઘણા ફેરફારો કર્યા છે.
આ ફેરફાર બાદ હવે વિદ્યાર્થીઓને પુસ્તકોમાં INDIAને બદલે ભારત શબ્દ શીખવવામાં આવશે.
ભારતના ફેમસ સિંગર શંકર મહાદેવન, ઈંફોસિસ ફાઉન્ડેશનના અધ્યક્ષ સુધા મૂર્તિ જેવા દિગ્ગજ રાષ્ટ્રીય શિક્ષા નીતિના હેઠળ ભારતના ધોરણ 3થી 12ના વિદ્યાર્થીઓનો સિલેબસ તૈયાર કરશે.