ભરૂચભરૂચ: ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીના જળસ્તર ભયજનક સપાટીથી 2 ફૂટ ઉપર, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નદીમાં 5.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજની સપાટી 26.50 ફૂટે પહોંચી છે. By Connect Gujarat 24 Aug 2022 11:51 ISTShare Twitter Share Whatsapp LinkedIn