નેપાળમાં બસ અકસ્માતમાં 6 ભારતીયો સહિત 7નાં મોત, 19 ઘાયલ, મંદિરે દર્શન કરવા ગયા હતા....
નેપાળમાં આજે વહેલી સવારે બારાના જીતપુર સિમારા સબ-મેટ્રોપોલિટન-22ના ચુરિયામાઈ મંદિર પાસે બસ અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા.
નેપાળમાં આજે વહેલી સવારે બારાના જીતપુર સિમારા સબ-મેટ્રોપોલિટન-22ના ચુરિયામાઈ મંદિર પાસે બસ અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા.
એર ઈન્ડિયાની કાઠમંડુ-દિલ્હી ફ્લાઈટમાં મંગળવારે કાઠમંડુ એરપોર્ટથી ટેક-ઓફ પહેલા ટેકનિકલ ખામી સર્જાઈ હતી.
મંગળવારે ગુમ થયેલા એક ખાનગી કોમર્શિયલ હેલિકોપ્ટરનો કાટમાળ નેપાળમાં માઉન્ટ એવરેસ્ટ વિસ્તાર પાસે મળી આવ્યો છે.
નેપાળમાં માઉન્ટ એવરેસ્ટ પ્રદેશ નજીક મંગળવારે 5 મેક્સીકન નાગરિકો સહિત 6 લોકોને લઈ જતું ખાનગી કોમર્શિયલ હેલિકોપ્ટર ગુમ થયું હતું.
નેપાળી પીએમએ તાજેતરમાં કહ્યું હતું કે, નેપાળમાં સ્થાયી થયેલા એક ભારતીય ઉદ્યોગપતિએ તેમને વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવા માટે ભારત સાથે વાત કરી હતી.
નેપાળમાં કુદરત કોપાયમાન છે. નેપાળના પૂર્વ ભાગોમાં વરસાદ ચાલુ છે. ભારે વરસાદને પગલે સર્જાયેલી દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે.
આદિપુરુષ સંવાદ વિવાદ નેપાળની રાજધાનીમાં ફિલ્મ આદિપુરુષ પર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ મહારાષ્ટ્રના નાલાસોપારા, પાલઘરના એક મલ્ટિપ્લેક્સમાં ફિલ્મનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.