સુરત: શહેર પોલીસ કમિશનર કચેરીમાં CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમનું લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુથી પોલીસ કમિશનર કચેરી ખાતેના CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 'નેત્રમ'નું અપગ્રેડેડ વર્ઝનનું લોકાર્પણ કરવામાં આવ્યું
/connect-gujarat/media/media_files/2025/11/17/cctv-command-and-control-center-2025-11-17-13-28-36.jpg)
/connect-gujarat/media/post_banners/bb474d40baf4b9aaa67c008b64bba5ce3fc389fb423c69cf784c51b16df28191.webp)