સુરતસુરત : ડાયમંડ હોસ્પિટલમાં બાળકોના જન્મનો રેકોર્ડ, એક જ દિવસમાં 31 બાળકોનો જન્મ થતાં કિલકારીઓથી ગુંજી ઊઠી…. તમામ જન્મેલાં 31 બાળકો સ્વસ્થ છે અને તેને માટે હોસ્ટિપલની ટીમે ખૂબ મહેનત કરી છે. By Connect Gujarat 20 Aug 2023 15:58 ISTShare Twitter Share Whatsapp LinkedIn