ગુજરાતગાંધીનગર: PM મોદીના સંબોધન બાદ ભાજપે નવું કેમ્પેઇન કર્યું લોન્ચ, 'આ ગુજરાત મેં બનાવ્યું છે' આજથી ભાજપનું ‘આ ગુજરાત મેં બનાવ્યું છે’ કેમ્પેઇન શરુ કરવામાં આવ્યું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ગાંધીનગરથી આ કેમ્પેઇનની શરૂઆત કરવામાં આવી હતી By Connect Gujarat 07 Nov 2022 17:16 ISTShare Twitter Share Whatsapp LinkedIn