ગુજરાત સાબરકાંઠા: જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે કનુ પટેલની વરણી,કાર્યકરો દ્વારા કરવામાં આવી ઉજવણી ભાજપના પ્રમુખ તરીકે કનુ પટેલની નિમણૂક કરવામાં આવતા ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી By Connect Gujarat 24 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn