5 મે 2025થી આઈફોન સહીત અનેક સ્માર્ટફોનમાં નહીં ચાલે વોટ્સએપ, જાણો કેમ અને તેમા તમારો ફોન તો નથી ને ?
5 મે 2025થી ઘણા સ્માર્ટફોનમાં WhatsApp કામ કરવાનું બંધ કરી દેશે. હવે એવામાં દરેકના મનમાં એ પ્રશ્ન હશે કે ક્યાંક મારું તો WhatsApp બંધ નહી થાયને?
5 મે 2025થી ઘણા સ્માર્ટફોનમાં WhatsApp કામ કરવાનું બંધ કરી દેશે. હવે એવામાં દરેકના મનમાં એ પ્રશ્ન હશે કે ક્યાંક મારું તો WhatsApp બંધ નહી થાયને?
જો તમે વોટ્સએપનો ઉપયોગ કરો છો તો તમને આ ફીચર ખૂબ ગમશે. ટૂંક સમયમાં તમે વોટ્સએપ સ્ટેટસ પર 90 સેકન્ડ સુધીનું સ્ટેટસ શેર કરી શકશો.
વ્હોટ્સએપે દરેક માટે તેની વોઈસ મેસેજ ટ્રાન્સક્રિપ્ટ શરૂ કરી છે. તમે આ સુવિધાને કેવી રીતે સક્રિય કરી શકો છો અને તમે તેનો લાભ કેવી રીતે લઈ શકો છો. તેની સંપૂર્ણ વિગતો અહીં નીચે વાંચો.
જો તમે ઈન્ટરનેટ વગર વોટ્સએપનો ઉપયોગ કરવા ઈચ્છો છો તો આ ટ્રીક ઝડપથી અજમાવો. આ ટ્રીકથી તમે કોઈપણ ઈન્ટરનેટ કનેક્શન વગર વોટ્સએપ પર ચેટિંગનો આનંદ માણી શકશો. આ માટે તમારે માત્ર એક નાની ટ્રીક ફોલો કરવી પડશે.