વડોદરા વડોદરા : નવી પેન્શન નીતિના વિરોધમાં વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ દ્વારા ધરણાં પ્રદર્શન યોજાયા... વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘના પ્રમુખ શરીફખાન પઠાણની આગેવાની હેઠળ વડોદરા ખાતે ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 09 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn