Connect Gujarat

You Searched For "New Year 2023"

અંકલેશ્વર : નવા વર્ષ નિમિત્તે પૌરાણિક રામકુંડ ખાતે અન્નકૂટ શણગાર દર્શન યોજાયા, ભક્તોએ અનુભવી ધન્યતા...

14 Nov 2023 11:10 AM GMT
રામકુંડને તીર્થ રામકુંડ એટલા માટે કહેવામાં આવે છે કે, ભગવાન રામ જાનકી સાથે અહીં પધાર્યા હોવાની પૌરાણિક માન્યતા રહેલી છે

અરવલ્લી: યાત્રાધામ શામળાજીમાં નવા વર્ષના પ્રારંભે ભક્તોની ભારે ભીડ, તંત્ર દ્વારા કરવામાં આવી વિશેષ વ્યવસ્થા

14 Nov 2023 8:52 AM GMT
ભગવાન શામળિયાના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જામી હતી.ભગવાન દેવ ગદાદર શામળિયાના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો ઉમટી પડ્યા હતા

નવા વર્ષના ઉત્સાહ સાથે સ્વાગત પુરીમાં રેતી પર ભગવાન જગન્નાથની 15 ફૂટ લાંબી મૂર્તિ બનાવી

1 Jan 2023 7:52 AM GMT
નવા વર્ષના આગમન પર દેશભરમાં ખુશીઓ મનાવવામાં આવી રહી છે. અનેક જગ્યાએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

નવા વર્ષ પર હિમવર્ષાનો આનંદ માણવા માટે આ સુંદર સ્થળોની મુલાકાત લઈ શકો છો...

31 Dec 2022 8:59 AM GMT
નવા વર્ષને લઈને દેશ અને દુનિયામાં ઉત્સાહનો માહોલ છે. નવા વર્ષના પ્રથમ દિવસની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ક્ષણ દરેક માટે ખાસ છે.

નવું વર્ષ 2023: દિલ્હીની આસપાસની આ જગ્યાઓ નવા વર્ષની ઉજવણી માટે યોગ્ય છે

2 Dec 2022 9:24 AM GMT
મસૂરીને પર્વતોની રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે સુંદર શહેર દેહરાદૂનથી માત્ર 45 કિલોમીટરના અંતરે આવેલું છે. તેની ઊંચાઈ સમુદ્ર સપાટીથી 2005 મીટર છે....