ભરૂચ : તાંત્રિક વિધિ બાબતે નિકોરા ગામમાં ખેલાયો ખૂની ખેલ, એક વ્યક્તિનું મોત નિપજતા પોલીસે તપાસ હાથ ધરી...
નિકોરા ગામમાં તાંત્રિક વિધિ બાબતે થયેલ મારમારીમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત વ્યક્તિનું મોત નિપજતા નબીપુર પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી