ભરૂચભરૂચ:નિર્ભયા કાંડ બાદ હેવાનીયતની વધુ એક ઘટના, આમોદમાં 72 વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મ આમોદ તાલુકાના એક ગામમાં વાડીમાં ઝુંપડી બાંધીને રહેતા 72 વર્ષીય મહિલા પર 35 વર્ષના શૈલેષ રાઠોડ નામના નરાધમે તારીખ 15 અને તારીખ 22મી ડિસેમ્બરે દુષ્કર્મ આચર્યું By Connect Gujarat Desk 24 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn