ફેશનચણાના લોટનો આ ફેસપેક લગાડશો તો ચમકી જશે ચહેરો, પછી બિંદાસ શેર કરશો #NoMakeupLook તસ્વીરો સ્ત્રી હોય કે પુરુષ આજના સમયમાં દરેકને સુંદર દેખાવું ગમે છે. ખાસ કરીને આજકાલ સોશિયલ મીડિયા પર ‘નો મેકઅપ લુક’ની તસવીરો શેર કરવાનો પણ ક્રેઝ વધારે જોવા મળે છે. By Connect Gujarat 17 Mar 2023 14:31 ISTShare Twitter Share Whatsapp LinkedIn