અમદાવાદ અમદાવાદ : NRI મહિલા સાથે દુષ્કર્મ આચરનાર શખ્સની બોડકદેવ પોલીસે કરી ધરપકડ… થલતેજ વિસ્તારમાં એક NRI મહિલા સાથે સોસાયટીમાં જ રહેતા શખ્સે દુષ્કર્મ આચરતા બોડકદેવ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat Desk 15 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn