ખાનગી નર્સિંગ કોલેજમાં ગેરરીતિ મુદ્દે CMને રજૂઆત કરતા MLA ચૈતર વસાવા
નર્મદા જિલ્લાના દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિવિધ ખાનગી નર્સિંગ કોલોજોની કાર્ય પદ્ધતિ પર આક્ષેપ કર્યા હતા,અને ગેરરીતિ મુદ્દે મુખ્યમંત્રી સુધી પત્ર લખીને રજુઆત કરી હતી.
/connect-gujarat/media/media_files/2025/03/15/Vxu222Gs3NiNuFpLtvCF.jpg)
/connect-gujarat/media/media_files/2024/11/07/6pAmMPhNJzQ6AbhfKWA3.jpeg)