ભાવનગર : OAJ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થિનીના પિતાએ વિદ્યાર્થી પર ઝીંક્યા છરીના ઘા, સમગ્ર ઘટના CCTVમાં કેદ...
OAJ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મોબાઇલ પર વાતચીત કરવા જેવી સામાન્ય બાબતે વિદ્યાર્થિનીના પિતાએ 18 વર્ષીય વિદ્યાર્થી પર શિક્ષકોની હાજરીમાં છરીથી હુમલો કર્યો