પૂરે એવી રીતે તબાહી મચાવી કે ગામડાઓ ડૂબી ગયા, મગરોના ટોળા રસ્તાઓ પર તરતા જોવા મળ્યા
અત્યાર સુધી, કોઈ મગરના હુમલાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ ભય હજુ પણ છે. વન વિભાગ લોકોને પૂરના પાણીમાં ન જવા અને તેમની આસપાસ સાવધાની રાખવા ચેતવણી આપી રહ્યું છે.