સુનિતા વિલિયમ્સે સ્પેશમાંથી ઓલોમ્પિકના ખેલાડીઓને શુભેચ્છા પાઠવી
ભારતીય મૂળની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ છેલ્લા 52 દિવસથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં ફસાયેલી છે. સ્પેસક્રાફ્ટમાં સમસ્યાને કારણે, તે ક્યારે પૃથ્વી પર પરત ફરશે તે હજી નક્કી કરવામાં આવ્યું નથી.