ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ
ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના લેફ્ટ હેન્ડેડ ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ઓસ્ટ્રેલિયાના T20 વર્લ્ડ કપ 2024ના અંત સાથે વોર્નરે નિવૃત્તિની જાહેરાત કરી છે.