ભરૂચભરૂચ : આમોદમાં ઉભરાતી ગટરથી નગરજનો ત્રાહિમામ, રજૂઆતો સામે પાલિકા તંત્રના ઠાલા વચનો..! ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં આવેલા વોર્ડ નં. 3માં વણકરવાસમાં રામદેવપીર મંદિર પાસે છેલ્લા 15 દિવસથી ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે જેના કારણે નગરજનો ત્રાહિમામ પોંકરી ઉઠયા છે By Connect Gujarat Desk 18 Aug 2024 18:01 ISTShare Twitter Share Whatsapp LinkedIn