પાવાગઢમાં નવરાત્રીમાં માઈ ભક્તોનો છલકાયો સાગર,લાખો ભક્તોએ કર્યા માતાજીના દર્શન
પાવાગઢમાં નવરાત્રી દરમિયાન 5 લાખથી વધુ માઇ ભક્તોએ પૂજા અર્ચના કરી પોતાની મનોકામના પૂર્ણ કરવા પહોંચ્યા હતા.મોટી સંખ્યામાં પદયાત્રીઓ પણ માતાજીના દર્શન માટે પહોંચ્યા હતા.
પાવાગઢમાં નવરાત્રી દરમિયાન 5 લાખથી વધુ માઇ ભક્તોએ પૂજા અર્ચના કરી પોતાની મનોકામના પૂર્ણ કરવા પહોંચ્યા હતા.મોટી સંખ્યામાં પદયાત્રીઓ પણ માતાજીના દર્શન માટે પહોંચ્યા હતા.
પાવાગઢ ખાતે જૈન સમાજની વર્ષો જૂની પ્રતિમાઓને તોડફોડ મામલે જૈન સમાજ દ્વારા આંદોલન શરૂ કર્યું હતું. ત્યારે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક બાદ જૈન સમાજ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
યાત્રા ધામ પાવાગઢ ઉપર ભગવાન શ્રી નેમિનાથ જી સહીત સાત તીર્થકર ની મૂર્તિઓ ખંડિત કરવા નો મામલો સામે અવ્યો છે, જેને લઇને વડોદરામાં પણ ઘેરા પડઘા જોવા મળ્યા હતા.