પાકિસ્તાનના વિદેશ મંત્રીએ UNમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો, તો ભારતે સામે વળતો જવાબ આપ્યો...
ભારતના રાજદૂત પર્વતાનેની હરીશે મંગળવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે, અને હંમેશા રહેશે. તેમણે કાશ્મીર પર પાકિસ્તાનના પ્રચારની પણ ટીકા કરી
/connect-gujarat/media/media_files/2025/05/13/6yfKPtAZTfTG5nm82PHo.jpg)