પાકિસ્તાનમાં આતંકવાદીઓનો આતંક: શાળાને બોમ્બથી ઉડાવી દીધી
પાકિસ્તાનમાં આતંકવાદીઓએ એક મોટી ઘટનાને અંજામ આપ્યો છે. ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આતંકવાદીઓએ એક સરકારી શાળાને ઉડાવી દીધી છે.
પાકિસ્તાનમાં આતંકવાદીઓએ એક મોટી ઘટનાને અંજામ આપ્યો છે. ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આતંકવાદીઓએ એક સરકારી શાળાને ઉડાવી દીધી છે.
આ કાર્યક્રમ તો અમેરિકાના હ્યુસ્ટનમાં છે, પરંતુ તેના આયોજક અહીંની પાકિસ્તાની રેસ્ટોરાંના માલિક છે. આ કાર્યક્રમ ભારત-પાકિસ્તાન સ્વતંત્રતાદિવસના સંદર્ભમાં યોજાયેલો છે.
ભારત અને પાકિસ્તાનની ટીમો ફરી એકવાર હેડલાઇન્સમાં છે, કારણ કે બંને ટીમો એકબીજાનો સામનો કરવા જઈ રહી છે. ઇન્ડિયા ચેમ્પિયન્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની સેમિ ફાઇનલમાં પ્રવેશી ચૂક્યા છે
ભારતીય સેના અને બ્રહ્મોસ મિસાઈલના શૌર્યની ગાથા વિશ્વભરમાં ગુંજી રહી છે, ત્યારે હવે સુરતના જ્વેલર્સ આ ઐતિહાસિક ક્ષણને રાખડીઓમાં કંડારી રહ્યા છે.
ખૈબર પખ્તુનખ્વા સરકારે આ પ્રોજેક્ટ માટે ભંડોળ બહાર પાડ્યું છે. આ પ્રોજેક્ટમાં ઐતિહાસિક રહેઠાણોનું માળખાકીય અને સૌંદર્યલક્ષી પુનઃસ્થાપન શામેલ છે
પાકિસ્તાનમાં ફરી એકવાર મોટો હુમલો થયો છે. જેમાં હુમલાખોરોએ નવ લોકોની ગોળી મારી હત્યા કરી દીધી છે. સ્થાનિક પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. હુમલાખોરોએ એક ચાલુ બસને અટકાવી તેમાંથી મુસાફરોને નીચે ઉતારી ગોળીથી વીંધી નાખ્યા હતાં.
મહાન ટેક કંપની માઈક્રોસોફ્ટ પાકિસ્તાનને અલવિદા કહેવા જઈ રહી છે. કંપનીએ 25 વર્ષ પહેલા પાકિસ્તાનમાં પોતાની ઓફિસ ખોલી હતી, જેને હવે તે કાયમ માટે બંધ કરવા જઈ રહી છે.
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને આર્થિક હુમલો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે આ હુમલાનો હેતુ કાશ્મીરમાં પર્યટનને નુકસાન પહોંચાડવાનો હતો