આકાશતીર શું છે? ભારતનો પોતાનો 'આયર્ન ડોમ', જેણે પાકિસ્તાની ડ્રોન અને મિસાઇલોનો કર્યો નાશ
9-10 મેના રોજ પાકિસ્તાનના હુમલા બાદ, ભારતની સ્વદેશી હવાઈ સંરક્ષણ પ્રણાલી "આકાશતીર" એ પાકિસ્તાની મિસાઇલો અને ડ્રોનને સફળતાપૂર્વક નિષ્ક્રિય કરી દીધા.
9-10 મેના રોજ પાકિસ્તાનના હુમલા બાદ, ભારતની સ્વદેશી હવાઈ સંરક્ષણ પ્રણાલી "આકાશતીર" એ પાકિસ્તાની મિસાઇલો અને ડ્રોનને સફળતાપૂર્વક નિષ્ક્રિય કરી દીધા.
ભારત વિરુદ્ધ પાકિસ્તાન જ નહીં, ચીન પણ ખુલ્લેઆમ મેદાનમાં ઉતરી આવ્યું છે. ચીન શાંતિની વાત કરે છે પણ પડદા પાછળથી તે ભારત વિરુદ્ધ સતત ઉશ્કેરણીજનક પગલાં લે છે.
પાકિસ્તાન સાથેના તણાવને કારણે, તુર્કીએ ભારતનો દુશ્મન બનીને ઉભરી આવ્યો. તેણે ખુલ્લેઆમ પાકિસ્તાનને ટેકો આપ્યો અને તેના ડ્રોનનો ઉપયોગ કરીને પાકિસ્તાન ભારતમાં નાપાક પ્રવૃત્તિઓ ચાલુ રાખ્યું.
ભારતનું સ્વદેશી હાઇપરસોનિક ગ્લાઇડ વ્હીકલ (HSTDV), જે મેક 6 થી 12 ની ઝડપે ઉડવા માટે સક્ષમ છે, તે પાકિસ્તાન અને ચીન માટે એક મોટો ખતરો છે.
પહેલગામ આતંકવાદી હુમલા બાદ, વિશ્વભરમાં ગુનેગારોને સજા આપવાની માંગ થઈ રહી છે. ભારતીય સશસ્ત્ર દળોએ આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવા માટે પાકિસ્તાન અને પીઓકેમાં 'ઓપરેશન સિંદૂર' પણ શરૂ કર્યું.
પાકિસ્તાનને આતંકવાદનું કેન્દ્ર ગણાવતા, BLA એ તેને નષ્ટ કરવાની ધમકી આપી છે અને ભારત પાસેથી રાજકીય, રાજદ્વારી અને લશ્કરી મદદ માંગી છે.
શનિવારે સાંજે યુદ્ધવિરામની જાહેરાત કર્યા પછી, પાકિસ્તાની સેનાએ રાત્રે જ તેનું ઉલ્લંઘન કર્યું અને ભારત પર ડ્રોન અને મિસાઇલો છોડ્યા. ભારતીય સેનાએ પણ આનો યોગ્ય જવાબ આપ્યો.
ત્યારબાદથી પાકિસ્તાની આર્મી તરફથી સતત ભારતીય સરહદી વિસ્તારો પર હુમલો કરવામાં આવી રહ્યો છે. જોકે, આ દરમિયાન સંરક્ષણ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે, 'ઓપરેશન સિંદૂર' હજુ શરૂ છે.