ભરૂચભરૂચ: પાંચબત્તી સર્કલ નજીક ખુલ્લી ગટરમાં કાર ખાબકી,2 લોકોનો આબાદ બચાવ પાલિકાની ગંભીર બેદરકારીના પગલે વહેલી સવારે પાંચબત્તી વિસ્તારમાં ખુલ્લી ગટરમાં કાર ખાબકી હતી જેમાં બે લોકોનો આબાદ બચાવ થયો છે. By Connect Gujarat 10 Apr 2024 11:31 ISTShare Twitter Share Whatsapp LinkedIn