ગુજરાતપંચમહાલ : ગજાપુરા ગામે તળાવમાં ન્હાવા પડેલા એક જ પરિવારના 4 કૌટુંબિક ભાઈઓના મોત, પરિવારમાં આક્રંદ... ગજાપુરા ગામે તળાવ નજીક ખાડામાં ન્હાવા પડેલા એક જ પરિવારના 4 કૌટુંબિક ભાઈઓના ડૂબી જતા મોત નિપજ્યાં By Connect Gujarat 26 Sep 2023 13:49 ISTShare Twitter Share Whatsapp LinkedIn