સુરત: પાંડેસરા સ્થિત ખાડી નજીક ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી આવતા ચકચાર,ફુલ સામાન બાળાનું મોત
સુરતના પાંડેસરા વિસ્તારમાં ખાડી પાસે કચરામાંથી એક નવજાત બાળકી સ્થાનિક મહિલાઓને મળી આવી હતી,અને આ બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવતા તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી.
/connect-gujarat/media/media_files/2025/06/30/drukrmmm-2025-06-30-13-57-52.jpeg)
/connect-gujarat/media/media_files/2025/01/09/nisthur-mata.jpeg)